શેરો-શાયરી

 • થઈ ગઈ હોય જો કોઈ ભુલ અજાણતા મુજથી,
  દઈ દેજો સજા જાણતા હોવા છતાં તમે….!
 • સંવેદના ઓની મારી તમને શાની ફીકર હોય,
  દૂઃખના ડુંગરા મુજ શિરે છે,ભલે ને એ ટોચ હોય કે શિખર હોય…
 • ક્યારેક કોઈ એક વ્યક્તિ હોતી નથી,
  ત્યારે સાચે જ આખી દૂનિયા ખાલીખમ લાગે છે…
 • જિંદગીમાં નથી વહાવ્યા જેટલા આંસુ,
  મે તારી મુહોબ્બતમાં વહાવ્યા છે,
  છતાં તારા નિસ્વાર્થ પ્રેમનો ધક્કો,
  મને હજુયે જીવાડે છે…!
 • આજકલ દિન મે ભી ખ્વાબ આતે હૈ મુજકો,
  હાય યે કૈસી મુહોબ્બત હૈ તેરી…!
 • સમિપ આવ્યા વિના શું માપસો મારી પ્રતિભાને,
  ચમક દરિયામાં ના મોતીમાં છે, દરિયામાં નહિ…
 • મારીતો એકજ પ્રાર્થના છે કે,
  આપણો સંબંધ વૃક્ષની જેમ ભલે ઉગે,
  પણ ડાળી થઈને ગુંચવાય નહિ…!
 • સમાવવું હતું જે સાગરમાં
  સરીતા બનીને મારે,
  ખબર નહોતી કે
  સાગર પણ વહેચાયેલો છે…
 • તેરે દરકો છોડકર કહાં જાઉંગા સનમ,
  કે તેરી યાદ પડગઈ હૈ મેરી જિંદગીકે પીછે….
 • હજુએ આશ વિશ્વાસની લગાવી બેઠો છું
  ને ખુદને શરમમાં ડુબાડી બેઠો છું,
  શ્વાસે શ્વાસમાં વિશ્વાસ જગાવી બેઠો છું
  ને શરમ વગરનાં માથાની જેમ બેશર્મ થઈ બેઠો છું.

                                                  કેતન પંડ્યા.-‘વિનીત’

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: